પોસ્ટ્સ

જાન્યુઆરી 15, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Ladies Special

છબી
આજકાલ  આપણો  મોસ્ટ ફેવરીટ એવો અક્ષયકુમાર સેનેટરી નેપકીન વિશેની વાત કરી રહ્યો છે. પેડમેન ફિલ્મ આવી રહી છે એટલે સ્વચ્છ ભારત અને હાઇજીન વિષે કેળવણી નિઃશંકપણે જરૂરી છે. જે આપણે ત્યાં તો છે જ નહીં  . ગંદકી અને કામચોરી ભારતીય માનસમાં જાણે અજાણે એવા સેટ થઇ ગયા છે કે એમાં કોઈને નવાઈ પણ નથી  લાગતી  . આ સમયે પ્રશ્ન એ થાય છે કે  વિશ્વમાં કયો સમાજ સૌથી સુસંસ્કૃત? પહેલા આ  પ્રશ્ન થતો ત્યારે એક જ ઉત્તર મળતો, જે સમાજમાં પેપરનો ઉપયોગ સૌથી વધુ થતો હોય તે. એટલે કે જે સમાજમાં અખબારથી લઇ પુસ્તકો વધુ વંચાય તે સમાજ સ્વાભાવિકપણે ઉચ્ચ કક્ષાનો હોવાનો. પણ, દરેક સમયને પોતાના નવા પરિમાણ હોય છે. જેમ કે હાલ સમય છે પેપરલેસ ઓફિસનો. નાનામાં નાની વાતોમાં કાગળનો, પાણીનો બચાવ કઈ રીતે કરવો તે હવે બાળકોને સ્કૂલમાંથી , નાનપણથી શીખવવું જરૂરી છે એમ સમજાતું થયું છે પણ છેલ્લાં દોઢ દાયકામાં આ પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. આજે કાગળનો વેડફાટ અને બિનજરૂરી વ્યય કરનારાં લોકો હોય કે માધ્યમોને વક્રદ્રષ્ટિથી જોવામાં આવે છે. એમ કેમ ? એનો ઉત્તર છે માનવજાતે કરેલી ડિજીટલ ક્રાંતિ. એ ક્રાંતિએ કાગળ બચાવી શકાય એ એક પર્યાય આપ્યો અને કાગળ બચાવ